babar samaj logo

હોટ સમાચાર

 • શ્રી જીજ્ઞેશભાઈ એમ. કંડોળીયા

  સલાહકાર શ્રી અખિલ ભારતીય બાબર સમાજ વેબસાઈટ, વિરમેહુરજી એક્તાયાત્રા નાં પ્રણેતા

 • શ્રી ભીખુભાઈ ભટ્ટી

  બાબર સમાજ અગ્રણી , સલાહકાર પાલીતાણા સમૂહ લગ્ન કમીટી

 • પ્.પૂ.ગોપાલદાસજી બાપુ

  મહંતશ્રી લાખેણી જગ્યા મો.૯૯૨૫૫૮૪૪૦૮

 • The Hero Of Babarsamaj

  શ્રી અમિતકુમાર વિરાભાઈ લંગાળીયા(ASI) ASI ની પ્રથમ બેંચની કમાન્ડર પરીક્ષા પાસ કરીને ગૃહમંત્રી શ્રીપ્રદીપસિંહ જાડેજાના હસ્તે એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા, તેમજ તેમણે પરેડના મુખ્ય કમાન્ડર તરિકે મહત્વની ભૂમિકા ભજવેલ તેથી બાબર સમાજ હર્ષની લાગણી અનુભવે છે.

 • સમાજ કુરિવાજ નાબુદી બેઠક

  બાબર સમાજમાં પ્રવર્તમાન કુરિવાજો ત્યજવા બાબતે લાખેણી ગામે પ્.પૂ ગોપાલદાસ બાપુના સાનિધ્યમાં વિશાલ જનમેદની વચ્ચે મીટીંગ યોજાય ગઈ.

 • પ્રેમકુમાર કંડોલીયા

  ગુજરાતના ખ્યાતનામ પત્રકાર અને કંડોલીયા ફિલ્મના અભિનેતા

 • હર્ષદભાઈ કંડોલીયા

  કંડોલીયા ફિલ્મના નિર્માતા, નિર્દેશક, કંડોલીયા ફિલ્મની બે સુપરહિટ ફિલ્મ " કેમ રે ભૂલાઈ સાજણ તારી પ્રીત" અને ત્યારબાદ સાજણ પ્રીતની જગમાં થશે જીત", હાલમાં સુરતમાં ધૂમ મચાવે છે.

 • અરવિંદભાઈ ભટ્ટી - Press

  GSTV BHAVNAGAR DISTRICT CHIEF REPORTER અને લોક સાહિત્યકાર

 • બાબર સમાજ વિકાસ મંડળ-તળાજા

  તા.૨૩/૦૫/૧૯ ના રોજ તળાજા બાબર વિકાસ મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાય જેમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ..અને કાર્યક્રમને અંતે વિર મેહુરદાદાની પ્રતિમાવાળો સિક્કો દરેક ગ્રાહકોને ભેટમાં આપવામાં આવ્યો.અને વાર્ષિક અહેવાલ રજુ કરવામાં આવ્યો.

 • જાહેર અનુદાન અનુરોધ

  શ્રી મેહુરધામ મંદિર -ખારી ગળથરના રીનોવેશનમાં ચાલતું હોય તો ફૂલ નહિ ફૂલની પાંખડીનું અનુદાન દેવા નીચેન ખાતા નંબર 1પર આપવા વિનંતી દેના બેંક (બ્રાન્ચ ગળથર) ખાતા નંબર ૧૩૪૧૧૦૦૩૭૬૦૧ IFSC Code:-BKDN0321341 ખાતા ધારકનું નામ:- મનસુખભાઈ નાથાભાઈ બાખલાકીયા અને હરેશભાઈ સવજીભાઈ ઝાલા. સંપર્ક નંબર:-૯૦૯૯૬૮૧૬૮૧

 • કલ્પેશભાઇ ખેર -Press

  GSTV - Chief Reporter Amreli District

તેજસ્વી તારલાઓ

 • વાળા મિલન વિનોદભાઈ

  પાલીતાણા (કેન્દ્રમાં-૩)
  ધો-12
  87.57%

 • ગોહિલ તન્વીબેન દિલીપભાઈ

  વિરનગર (સ્કુલ બીજો)
  ધો-૧૨ કોમર્સ
  75%

 • જાદવ વૈભવ લશ્કરભાઈ

  લુવારવાવ
  ધો-૧૦
  78.16%

 • ભેડા ખુશાલીબેન મહેશભાઈ

  બાબરા
  ધો-૧૨ કોમર્સ
  85.14%

 • વાળા દિવ્યાબેન રવજીભાઈ

  ભાલર
  ધો-૧૨ આર્ટસ
  74 %

 • વાળા જલ્પાબેન રવજીભાઈ

  ભાલર
  ધો-૧૨ આર્ટસ
  69.85%

 • જાદવ રુદ્રાબેન પરેશભાઈ

  તળાજા
  ધો-૧૦
  96.80 PR

 • ગઢાદરા ઋત્વિક દીપકભાઈ

  પાલીતાણા (કેન્દ્રમાં-૨)
  ધો-૧૦
  90.66 %

સમાચાર

29th of June 2016

Ojas

Ojas

29th of June 2016

Maru Gujarat

Maru Gujarat

29th of June 2016

RiJadeja

Rijadeja

June 29th 2016

આપનું હાર્દિક સ્વાગત છે

babarsamaj.in માં આપનું હાર્દિક સ્વાગત છે. આ પોર્ટલ ને લાઈવ કરવામાં મને ખુબ જ હર્ષની લાગણી થઈ રહી છે. 

આપણાં સમાજ ના દરેક સભ્યોની મદદ મળતી રહે તે આશા સહ.

link

Copyright © 2016. All rights reserved | Design by VINING Webstyle